આપઘાત: રાજકોટમાં વૃદ્ધે નવામાં માળેથી પડતું મુકતા મોત

DivyaBhaskar.com

Dec 06, 2018, 05:06 PM IST
વૃદ્ધે પડતું મુકતા ઇકો કાર પર પડ્યા
વૃદ્ધે પડતું મુકતા ઇકો કાર પર પડ્યા

* વૃદ્ધના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો

રાજકોટ: રાજકોટના રામાપીર ચોકડી પાસે આવેલી રૈયાધાર આવાસ યોજનાના 13 માળના બિલ્ડિંગના નવામાં માળેથી માણસુરભાઇ હમીરભાઇ વાળા (ઉ.65) નામના વૃદ્ધે પડતુ મુકતા નીચે રહેલી ઇકો કાર પડતા મોત નીપજ્યું હતું. ધડાકાભેર અવાજ સંભળાતા જ બિલ્ડિંગમાંથી લોકો બહાર નીકળી આવ્યા હતા. ઘટનાને પગલે પોલીસ દોડી આવી હતી અને વૃદ્ધના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. ઇકો કારનો આગળનો ભાગ અને કાચનો ભુક્કો બોલી ગયો હતો.

X
વૃદ્ધે પડતું મુકતા ઇકો કાર પર પડ્યાવૃદ્ધે પડતું મુકતા ઇકો કાર પર પડ્યા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી