ઉજવણી / ગોંડલમાં માંધાતા પ્રાગટ્ય મહોત્સવને લઇ ડીજેના તાલે કોળી સમાજની રેલી નીકળી

DivyaBhaskar.com | Updated - Jan 14, 2019, 02:27 PM
  X

  • માંધાતા પાર્ટી પ્લોટથી રેલી નીકળી શહેરના રાજમાર્ગો પર ફરી હતી

  ગોંડલ: કોળી સમાજના ઇષ્ટદેવ માંધાતા પ્રાગટ્ય મહોત્સવની ગોંડલમાં કરવામાં આવી હતી. મહોત્સવને લઇને રેલી નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પણ ખુલ્લી જીપમાં રેલીમાં જોડાયા હતા. ડીજેના તાલે રેલી નીકળી હતી.  

   

  (દેવાંગ ભોજાણી, ગોંડલ)

  વિજય રૂપાણીએ ઉજવણીના ભાગરૂપે સભા સંબોધી હતી

  1.ઉજવણીમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, માંધાતા ગ્રુપના સ્થાપક ભુપતભાઈ ડાભી સહિતના લોકો હાજર રહ્યા હતા. માંધાતા પાર્ટી પ્લોટથી રેલી નીકળી શહેરના રાજમાર્ગો પર ફરી હતી. તેમજ સવારે વિજયભાઈ રૂપાણી સંગ્રામસિંહજી હાઇસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે સભા સંબોધી હતી.
  COMMENT

  Recommended

  પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
  Read In App