તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 'ખોડલધામ વાળાને અહી બેસવા દીધા છે એને કાઢી મુકીએ' Audio વાયરલ Khodaldham Has Been Let Down Here, Lets Get Rid Of It, Audio Viral

'ખોડલધામ વાળાને અહી બેસવા દીધા છે એને કાઢી મુકીએ' Audio Viral

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: પાટીદાર સમાજની આસ્થા સમાજ ખોડલધામ સંસ્થા ફરી વિવાદમાં આવી છે. આ પહેલા ખોડલધામ નરેશના રાજીનામાને લઇ વિવાદમાં આવી હતી.આજે ફરી એક ઓડિયો સોશિયલ મીડિયામ વાઇરલ થયો છે. જેમાં સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન(kdvs)નાં ટ્રસ્ટી એક વિધાર્થીને કહે છે. અહીં ખોડલધામનું કહી નથી. તમે તે મગજમાંથી કાઢી નાંખો.

એક વિધાર્થીની સાથે ટ્રસ્ટીએ કર્યો વાણી વિલાસ

 

કલ્ચર ફાઉન્ડેશનનાં પ્રમુખ વલ્લભ સતાણી,ઉપપ્રમુખ જવેરભાઇ બુધેલીયાના ફોટા સાથે વિડીયો ક્લિપ વાઇરલ થઇ છે. તેમાં સરકારી નોકરી મેળવા મથતી એક વિધાર્થી સાથે વાતો કરી હતી. જેમા તેને વાણી વિલાસ કરતા જણાવ્યું હતુ કે, આ ખોડલધામ કાંઇ નથી આમાં બે હજાર આજીવન સભ્યો છે. આ ફક્ત ને ફક્ત એજ્યુકેશન માટે ચલાવી છીએ. એમાં એવું છે જ નહીં કે, માત્ર લેઉવા પટેલનેજ ભણાવવાં અને ખોડલધામ મહિલા સમિતી છે. તેને માત્ર અહીં બેસવા દીધા છે. કાલ સવારે એને પણ કાઢી મુકીએ અહીં માત્ર સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનો જ કબ્જો છે. એનોજ વહીવટ અહીં થશે.

 

રાજુલાઃ સગાઈથી પરત ફરતા પરિવારનો અકસ્માત 7ના મોત, 24 ગંભીર

 

વધુ માહિતી માટે આગળ વાંચો... ફરી ખોડલધામ નરેશનનુ મૌન