ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Saurashtra » Latest News » Rajkot City» કાંધલે પોલીસને ફેક્સ કર્યો, 'હું પ્રજાના કામમાં વ્યસ્ત છું, સમય મળ્યે આવીશ' / Kandhal faxed the policeI am busy in the work of the people time will come in Rajkot

  કાંધલે પોલીસને ફેક્સ કર્યો, 'હું પ્રજાના કામમાં વ્યસ્ત છું, સમય મળ્યે આવીશ'

  DivyaBhaskar.com | Last Modified - Jun 14, 2018, 10:18 AM IST

  પોલીસની નીતિરીતિથી વાકેફ ધારાસભ્યે સમજદારી દાખવી
  • કાંધલે પોલીસને ફેક્સ કર્યો, 'હું પ્રજાના કામમાં વ્યસ્ત છું, સમય મળ્યે આવીશ'
   કાંધલે પોલીસને ફેક્સ કર્યો, 'હું પ્રજાના કામમાં વ્યસ્ત છું, સમય મળ્યે આવીશ'

   રાજકોટ: જેતપુરના ખંડણી પ્રકરણમાં રાજકોટ જિલ્લા પોલીસે પૂછપરછ માટે કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાને સમન્સ મોકલ્યું હતું, પરંતુ તે હાજર થયો નહોતો. બુધવારે કાંધલે પોલીસને ફેક્સ કરી પોતે પ્રજાના કાર્યોમાં વ્યસ્ત હોય સમય મળ્યે આવી જશે તેવી જાણ કરી હતી. બીજીબાજુ પોલીસે અન્ય એક આરોપીને ઝડપી લઇ બે દિવસના રિમાન્ડ પર લીધો હતો.

   ઉદ્યોગપતિને ધમકાવી ખંડણી પડાવવાના બે ગુના નોંધાયા


   જેતપુરમાં વેપારીઓ અને ઉદ્યોગપતિઓને ધમકાવી ખંડણી પડાવવાના બે ગુના નોંધાયા હતા. જેની રાજકોટ જિલ્લા પોલીસની એલસીબીને તપાસ સોંપવામાં આવી હતી. પોલીસે શૈલેષ વસંતરાય બાવાજી, અશોક કાંતિ જોષી તથા રામદે જીવણ ગોરાણિયાની ધરપકડ કરી પૂછપરછ કરી હતી. પરંતુ સૂત્રધાર રામા ખૂટી સહિતના આરોપીઓ હાથ આવ્યા નહોતા. રિમાન્ડ દરમિયાન આરોપીઓએ કેફિયત આપી હતી કે, રામા ખૂટી કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા સાથે દેખાયો હતો.

   વધુ માહિતી માટે આગળ વાંચો... પોલીસની નીતિરીતિથી વાકેફ ધારાસભ્ય કાંધલે પોલીસને ફેક્સ કર્યો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: કાંધલે પોલીસને ફેક્સ કર્યો, 'હું પ્રજાના કામમાં વ્યસ્ત છું, સમય મળ્યે આવીશ' / Kandhal faxed the policeI am busy in the work of the people time will come in Rajkot
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Saurashtra

  Trending

  Top
  `