વિરોધ: પાકવીમો ન મળતા જેતપુરના 15 ગામના ખેડૂતોની ખુલ્લા પગે ખોડલધામ સુધીની યાત્રા

DivyaBhaskar.com

Dec 06, 2018, 11:50 AM IST
ઢોલ નગારા સાથે યાત્રા નીકળી
ઢોલ નગારા સાથે યાત્રા નીકળી

* બે દિવસ પહેલા બીરબલની ખીચડી પાકતી નથી અને ખેડૂતોને પાકવીમો મળતો નથીના સુત્ર સાથે કાર્યક્રમ યોજ્યો હતો

જેતપુર: જેતપુર તાલુકાના 15 ગામના ખેડૂતોને વર્ષ 2016-17નો પાકવીમો હજુ સુધી મળ્યો નથી. આથી બે દિવસ પહેલા બીરબલની ખીચડી પાકતી નથી અને ખેડૂતોને પાકવીમો મળતો નથી તેવા સુત્ર સાથે કાર્યક્રમ યોજ્યો હતો. આજે ગુરૂવારે દેરડીથી ખોડલધામ સુધીની ખુલ્લા પગે યાત્રા યોજી હતી. જેમાં ઢોલ નગારા સાથે ખેડૂતોએ યાત્રા યોજી હતી અને જય જવાન જય કિશાનના નારા લગાવ્યા હતા.

X
ઢોલ નગારા સાથે યાત્રા નીકળીઢોલ નગારા સાથે યાત્રા નીકળી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી