Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Rajkot City » Hardik Patel took 3 for 8 in three overs in quick succession

હાર્દિક પટેલે ત્રણ ઓવરમાં 8 રન આપી 3 વિકેટ ઝડપી

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 03:07 AM

હાર્દિક પટેલે શનિવારે રાત્રે શ્રી ભોજલરામ ચેરીટેબલ ટ્રસ્ટ-રાજકોટ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં હાજરી આપી હતી

  • Hardik Patel took 3 for 8 in three overs in quick succession
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    રાજકોટ: પાટીદાર નેતા હાર્દિક પટેલે શનિવારે રાત્રે શ્રી ભોજલરામ ચેરીટેબલ ટ્રસ્ટ-રાજકોટ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં હાજરી આપી હતી, અને આ ટુર્નામેન્ટમાં હાર્દિક પટેલ પોતે પણ ક્રિકેટ રમ્યો હતો. અને હાર્દિકને ટીમે 50 રને વિજયી બની હતી. હાર્દિક પટેલે 3 ઓવરમાં 8 રન આપીને 3 વિકેટ ઝડપીને તેની ટીમને વિજયી બનાવામાં મોટો ફાળો હતો. હાર્દિકે વધુમાં જણાવ્યું કે પાટીદારોને અનામત આપાવામાટેના આંદોલનમાં બહુ સમય બાદ ક્રિકેટ રમવાનો મોકો મલ્યો હતો, અને તેણે તમામ ટીમોનો આભાર માન્યો હતો.


    વધુ તસવીરો જોવો આગળની સ્લાઇડ્સમાં

  • Hardik Patel took 3 for 8 in three overs in quick succession
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • Hardik Patel took 3 for 8 in three overs in quick succession
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Hardik Patel took 3 for 8 in three overs in quick succession
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending