ક્ષત્રિય લખેલી ટોપી પહેરી સિંહ સાથે જાડેજાનો ફોટો, પોસ્ટમાં આવું લખ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: રવિન્દ્ર જાડેજાનો સાઉથ આફ્રિકા સામે ચાલી રહેલી સિરીઝમાં સમાવેશ કરાયો છે. પરંતુ તેની નાદુરસ્ત તબીયતને કારણે સાઉથ આફ્રિકામાં આરામ પર છે. ત્યારે તેને ક્રિકેટ ચાહકો માટે ગઇકાલે સોશિયલ મીડિયામાં એક તસવીર પોસ્ટ કરી હતી. જેમાં સૂતેલા સિંહની બાજુમાં પોતે પણ સૂતો હોય તેવો અને ક્ષત્રિય લખેલી ટોપી પહેરી હતી. 

 

ફોટો પોસ્ટ કરી લખ્યું કંઇક આવું 

 

પોસ્ટ કરેલા ફોટામાં જાડેજાએ લખ્યું છે કે, સિંહ હોય છે પછી તે સાસણ ગીરનો હોય કે

જોહનિસબર્ગનો હોય. પીંજરામાં સિંહને લોકો બહુ જ પથ્થર મારે છે. સાચો મર્દ સામે ઉભો રહે છે. થોડા સમય પહેલા જ તેની દીકરીના નામની ટોપી પહેરી હોય તેવો ફોટો બહેન નયનાબાએ શેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, રવિન્દ્ર જાડેજા અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાના લૂકને તસવીરો શેર કરતો રહે છે. જેને તેના ફેન્સ ફોલોઅપ, લાઇક કરે છે.

 

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો...........

અન્ય સમાચારો પણ છે...