પૂર્વ MLA ઈન્દ્રનીલ રાજ્યગુરૂના ભાઈને 12 કરોડથી વધુ GST વસૂલવા મામલે નોટિસ ફટકારાઈ

દિવ્યનીલ રાજ્યગુરૂને આ નોટિસ સીટી સર્વે વિભાગ દ્વારા આપવામાં આવી છે.

divyabhaskar.com | Updated - Sep 14, 2018, 06:18 PM
city survey sent a more then 12 crore notice to ex mla indranil rajyaguru brother

રાજકોટઃ પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુના નાના ભાઈ દિવ્યનીલ રાજ્યગુરુને રૂ. 12 કરોડ 42 લાખ 16 હજાર 896 GST વસૂલવાની નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટિસ સીટી

સર્વે વિભાગ દ્વારા આપવામાં આવી છે.

વિધાનસભા ચૂંટણી સમયે દિવ્યનીલ પર થયો હતો હુમલો

વિધાનસભા ચૂંટણી 2017 દરમિયાન બેનર લગાડવા અને કાઢવા બાબતે રૈયારોડ પરના બ્રહ્મસમાજ ચોકમાં ઝઘડો થતા દિવ્યનીલ ઉર્ફે દીપુ સંજયભાઈ રાજ્યગુરૂ ઉપર ટોળાએ લાકડાના ધોકાથી હુમલો કર્યો હતો. કોંગ્રેસનું બોર્ડ ઉતારી તોડફોડ કરવામાં આવતા દિવ્યનીલ તથા અન્ય કાર્યકરો ફરી બોર્ડ લગાવવા ગયા હતા, આ સમયે રાજુ ડાંગર સહિતની ટોળકીએ ઝઘડો કરી લાકડાના ધોકાથી હુમલો કરી નાસી છૂટ્યા હતા.

(હાર્દિકના પારણાં પાછળનું સત્ય, લેઉવા-કડવાની કડવાશ અટકાવવા આગેવાનોએ પાર પાડ્યું 'ઓપરેશન')

X
city survey sent a more then 12 crore notice to ex mla indranil rajyaguru brother
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App