પ્રથમ નજરે જોતાં લાગે કે સ્ત્રી છે, પૈસા કમાવવા માટે પુરુષ કરાવે છે સેક્સચેન્જ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: વિદેશથી આવીને રાજકોટના સ્પામાં નોકરી કરતી યુવતીઓને કારણે ધંધો ધમધોકાર ચાલતો હતો. મોટાભાગની યુવતીઓ સ્વરૂપવાન લાગતી હતી. પરંતુ વાસ્તવિકતા એ હતી કે, પ્રથમ નજરે જોતા જે સ્ત્રી લાગતી હતી તે ખરેખર પૈસા કમાવવા માટે સેક્સચેન્જ કરાવેલા પુરુષો હતા.

સેક્સ રીએસાઈનમેન્ટ સર્જરી શું છે

 

જે પુરુષોમાં સ્ત્રીનાં શારીરિક કે માનસિક લક્ષણો હોય અને સ્ત્રી બનવા માગતા હોય અથવા જે સ્ત્રીઓમાં પુરુષોના લક્ષણ હોવાથી પુરુષ બનવા માગતા હોય તેમના પર પ્લાસ્ટિક સર્જરી કરીને તેમને ઈચ્છિત જાતિ પરિવર્તન કરી આપવાની સર્જરીને સેક્સ રીએસાઈનમેન્ટ સર્જરી નામ અપાયું. તેને ટૂંકમાં એસઆરએસ કહેવામાં આવે છે.

 

કેટલો ખર્ચ થાય છે

 

થાઈલેન્ડમાં સેક્સ ચેન્જ સર્જરી બહુ સસ્તી છે. સાડાપાંચ લાખથી આઠ લાખમાં પુરુષમાંથી સ્ત્રી બની શકાય છે અને દસેક લાખ સુધીના ખર્ચમાં સ્ત્રીમાંથી પુરુષ બની શકાય છે. સ્ત્રીમાંથી પુરુષ બનાવવાનું કામ થોડું વધુ જટિલ છે.

 

થાઈલેન્ડમાં શા માટે એસઆરએસ વધુ

 

થાઈલેન્ડમાં દેહ વ્યાપારનું પ્રમાણ વધુ છે એટલે ઘણા ટ્રાન્સજેન્ડર સેક્સ રીએસાઈનમેન્ટ સર્જરી કરાવીને સ્ત્રી બની જાય છે અને તેમાંના ઘણા દેહવ્યાપાર કરે છે.

 

કેટલી સફળતા મળે છે

 

ઓપરેશન પછી પુરુષ સંપૂર્ણપણે સ્ત્રી જેવો લાગે છે. તબીબો એટલું બારીક કામ કરે છે કે સ્ત્રી છે કે પુરુષ ઓળખી શકાતું નથી.

 

રાજહઠ સામે પોલીસતંત્રની હાર, રાજકોટના PIની બદલીનો મુદ્દો સોશિયલ મિડિયામાં ચગ્યો

 

વધુ માહિતી માટે આગળ વાંચો.... રાજકોટ એરપોર્ટની ચેકિંગ સિક્યોરિટી 'રામભરોસે'