સત્યની લડાઈ ઇમાનદારીથી લડજો: ખોડલધામ 'નરેશ'ની હાર્દિકને શીખ

khodaldham chairman naresh patel and hardik patel between meeting in rajkot

સત્યની લડાઈ ઇમાનદારીથી લડજો: ખોડલધામ 'નરેશ'ની હાર્દિકને શીખ.સત્યની લડાઈ ઇમાનદારીથી લડજો: ખોડલધામ 'નરેશ'ની હાર્દિકને શીખ.સત્યની લડાઈ ઇમાનદારીથી લડજો: ખોડલધામ 'નરેશ'ની હાર્દિકને શીખ.સત્યની લડાઈ ઇમાનદારીથી લડજો, સાથે છીએ: ખોડલધામ 'નરેશ'ની હાર્દિકને શીખ.સત્યની લડાઇ ઇમાનદારીથી લડજો, સાથે છીએ: ખોડલધામ 'નરેશ'ની હાર્દિકને શીખ. જે પણ કરો તે ઇમાનદારીથી કરજો, માતાજીની સાક્ષીએ કરજો, અમે તમારી સાથે છીએ

divyabhaskar.com

Jan 30, 2021, 04:58 PM IST

રાજકોટ: હાર્દિક પટેલે બુધવાર સાંજે રાજકોટમાં સભા ગજવી હતી જે મિનિ જીએમડીસી ગ્રાઉન્ડની યાદ તાજી કરાવી હતી. ગુરુવાર સવારે 8 વાગે સરદાર પટેલ ભવન ખાતે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે હાર્દિક પટેલની બંધ બારણે 15 મિનિટ સુધી ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ હાર્દિકે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બેઠકમાં નરેશભાઈએ અમને કહ્યું હતું કે, પાટીદાર છો પાછા ન પડતા.

જે પણ કરો તે ઈમાનદારીથી કરજો, માતાજીની સાક્ષીએ કરજો, અમે તમારી સાથે છીએ

હાર્દિકે વધુમાં જણાવ્યું હતું કે, આજે અમે નરેશ પટેલની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. નરેશભાઈ અમારા વડીલ સમાન છે. તેણે અમને કહ્યું હતું કે, જે પણ કરો તે ઈમાનદારીથી કરજો, માતાજીની સાક્ષીએ કરજો, અમે તમારી સાથે છીએ. સમાજના હિતમાં જે પણ નિર્ણય કરવામાં આવશે તે સાથે રહીને કરીશું. જે કામ કરો છો તે સાચું કરો છો પાછા ન પડતા. પાટીદાર છો તમે લડજો માતાજીના આશીર્વાદ આપણી સાથે છે. હાર્દિકે વધુમાં જણાવ્યું હતું કે, બેઠકમાં ખોડલધામ અને ઉમિયાધામમાં અનામતની ફોર્મ્યુલા અંગે વાત થઇ હતી. નરેશ પટેલ સાથેની મુલાકાત સારી રહી.

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો

X
khodaldham chairman naresh patel and hardik patel between meeting in rajkot
khodaldham chairman naresh patel and hardik patel between meeting in rajkot
khodaldham chairman naresh patel and hardik patel between meeting in rajkot
khodaldham chairman naresh patel and hardik patel between meeting in rajkot
khodaldham chairman naresh patel and hardik patel between meeting in rajkot

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી