તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

GEB કર્મચારી ઉપર ૪ શખ્સનો હુમલો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-મહિ‌કા ગામે રહેતા અને જીઇબીમાં વાયરમેન તરીકે ફરજ બજાવતા ગોબરભાઇ ખોડાભાઇ વૈષ્ણવ પર હુમલો


રાજકોટ જિલ્લના કુવાડવાના મહિ‌કા ગામે રહેતા અને જીઇબીમાં વાયરમેન તરીકે ફરજ બજાવતા ગોબરભાઇ ખોડાભાઇ વૈષ્ણવ બુધવારે સાંજે પુત્ર ભરત સાથે ગામમાં રામજી મંદિર નજીક હતા ત્યારે સરપંચ કરસનભાઇ રાઘવભાઇ ફાંગલિયા અને તેની સાથે આવેલા ત્રણ અજાણ્યા શખ્સે હુમલો કરીને ગંભીર ઇજા કરી હતી. બે દિવસ પહેલાં પુત્રના મિત્ર તુલસીભાઇ રૂડાભાઇ મોલિયાને સરપંચ સાથે માથાકૂટ થઇ હતી. ગઇ કાલે સરપંચે ગોબરભાઇ પાસેથી તુલસીભાઇનો ફોન નંબર માગ્યો હતો. ભરતે ફોન નંબર આપવાની ના પાડતા આ હુમલો થયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો