રાણપુરમા મહિલાઓને નારી અદાલત વિશે માર્ગદર્શન અપાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાણપુર ભાસ્કર | રાણપુરમા બહેનોને નારી અદાલતનુ માર્ગદર્શન આપવામા આવ્યુ હતું. આ માર્ગદર્શન દરમિયન ગુજરાત રાજય મહિલા આયોગ સંચાલિત નારી અદાલતના રાજ્ય કો.ઓર્ડિનેટર સોનલબેન ગઢવી, જિલ્લા કો.ઓર્ડિનેટર, જિલ્લા હિસાબનીસ, તાલુકા કો.ઓર્ડિનેટર, સમતા કમિટીના બહેનો ઉપસ્થિત રહ્યા હત. આ કાર્યક્રમમા સોનલબેન ગઢવીએ ગુજરાતમા 33 જિલ્લા માંથી 270 તાલુકામા નારી અદલાત છે જેમા ઝડપથી અને વિનામુલ્યે ન્યાય મળે છે જેના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...