તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાણપુરની મહિલાઓએ સ્વરોજગાર માટે ગૃહઉદ્યોગ શરૂ કર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાણપુર | રાણપુર શહેરની 100 જેટલી મહીલાઓએ સ્વરોજગારી મેળવવા ગૃહઉદ્યોગની શરૂઆત કરી છે. જેમા આ બહેનો દ્વારા જાતે ખાખરા, પાપડ, અથાણા, મરચા, બટેકાવેફર્સ, કેળાવેફર્સ જેવી વિવિધ ગૃહઉદ્યોગની વસ્તુઓ બનાવી છુટક વેચાણ તેમજ ઓર્ડર ઉપર બનાવી આપી તેમાથી રોજગારી મેળવી આવક મેળવી પોતાની રોજગારી પૂરી પાડશે. બહેનોએ સરકારના એકપણ રૂપિયાની સહાય વગર સ્વચ્છીક પોતાના પૈસા અને મહેનતે ગૃહઉદ્યોગ શરૂ કર્યો છે. ગૃહઉદ્યોગ સંચાલિકા પારૂલબેન મહેતા અને યાસ્મિનબેન પાઘરશીએ જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો