તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોટીવાવડી ગામની વિદ્યાર્થીનીએ NMMS મેરીટમાં સ્થાન મેળવ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાણપુર | રાજ્ય સરકાર દ્વારા લેવાતી એનએમએમએસ ની શિષ્યુવૃતિ પરિક્ષામા પાસ થનાર વિદ્યાર્થીઓને 4 વર્ષ સુધી દર વર્ષે 12000 રૂ. સરકાર દ્વારા શિષ્યવૃતિ આપવામા આવે છે. જેમા રાણપુર તાલુકાના મોટીવાવડી ગામની પ્રાથમિક શાળામા અભ્યાસ કરતી વિદ્યાર્થીની ઘાઘરેટીયા કરશનભાઈ 135 માર્ક મેળવી મેટરીમા સ્થાન મેળવ્યું છે. આ વિદ્યાર્થીનીની સિધ્ધી બદલ ગામના સરપંચ, એસએમસી સમિતિના સભ્યો, ગ્રામજનો તેમજ આચાર્ય ચૌહાણ અનિલભાઈ અને શાળાના સ્ટાફ દ્વારા આ વિદ્યાર્થીનીને અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો