રાણપુર | રાણપુરમા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, શ્રી યુગ નિર્માણ ગાયત્રી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાણપુર | રાણપુરમા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, શ્રી યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ અને નરેન્દ્રભાઈ દવે દ્વારા તા.10-5-19ના રોજ ચકલીનાં માળા અને પાણીનાં કુંડાનું વિતરણ કરવામાં આવ્યું છે. આ વિતરણ દરમિયાન 500 જેટલા ચકલીના માળા અને કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણ દરમિયાન સ્વયંમસેવકો ઉપસ્થિત રહી સેવાયજ્ઞમા સહભાગી બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...