તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાણપુર ભાસ્કર | રાણપુર ખાતે તા.12ના રોજ ફ્રી સર્જિકલ કેમ્પ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાણપુર ભાસ્કર | રાણપુર ખાતે તા.12ના રોજ ફ્રી સર્જિકલ કેમ્પ યોજાયો હતો. જેમાં અમદાવાદમાં 17 વર્ષથી પ્રેક્ટિસ કરતા નિષ્ણાત તથા ખ્યાતનામ ડોક્ટર મિતુલ ચોકસી દ્વારા રાણપુર તેમજ આજુબાજુના ગામોના એકસોથી વધારે હરસ ,મસા. ભગંદર, વગેરે જેવા રોગોથી પીડાતા દર્દીઓની યોગ્ય તપાસ તેમજ નિદાન કર્યું હતું.આ સમગ્ર કાર્યક્રમ પૂર્વ સરપંચ હાજી અબ્બાસભાઈ ખલાણી દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો