નાનીવાવડી ગામની પ્રાથમિક શાળામા વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાણપુર | રાણપુર તાલુકાના નાનીવાવડી ગામની શાળામાં ધો 8મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમા રાજ્ય કક્ષાના વિજ્ઞાન મેળામાં ભાગ લેનાર બાળકો, એન.એમ.એમ.એસ મેરીટમાં સ્થાન મેળવનાર 4 બાળકો અને પી.એસ.ઈ. પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર બાળકોનો સન્માન સમારોહ યોજાયો હતો.

અન્ય સમાચારો પણ છે...