તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વઢવાણ તાલુકાના કોઠારિયા ગામે હઝરત ગેબી સરકાર (ર.અ.) ખીદમત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

વઢવાણ તાલુકાના કોઠારિયા ગામે હઝરત ગેબી સરકાર (ર.અ.) ખીદમત કમિટી કોઠારીયા દ્વારા 8મો સર્વજ્ઞાતિ સમૂહલગ્નોત્સવ યોજાયો હતો. કોઠારિયા ગેબીપીરની દરગાહે યોજાયેલા આ સમૂહલગ્નમાં ચૂડા, ધ્રાંગધ્રા, રાણપુર, વઢવાણ સહિત ગામડાઓમાંથી લોકો આવ્યા હતા.

આ સમૂહલગ્નમાં 21 નવદંપતિઓએ પ્રભુતામાં પગલા પાડયા હતા. આ લગ્નમાં જોડાયેલી દિકરીઓને કરિયાવર અપાયો હતો. આ કાર્યને સફળ બનાવવા માટે ખાદીમ સિકંદરબાપુ, સરપંચ ઘનશ્યામભાઈ લકુમ, દેવજીભાઈ સોલંકી, ડાયાભાઇ વાઘેલા, કાનજીભાઈ રજપૂત કામગીરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો