તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાંકળીબાઈ કન્યા શાળામાં કેશલેશ બેન્ક શોપ ખોલવામાં આવી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાણપુર ભાસ્કર | રાણપુરમા આવેલી શ્રી સાંકળીબાઈ કન્યા શાળામા કેશલેશ બેન્ક શોપ ખોલવામા આવ્યો છે. આ શોપમા પૈસા જમા કરવામા આવે છે અને ત્યારબાદ જરૂરીયાત મુજબ વસ્તુની ખરીદી કરવામા આવે છે. આ કેશલેશ બેન્કનુ નામ શાળાના શિક્ષક મનુભાઈ દ્વારા રામરહિમ હાટ રાખવામા આવ્યુ છે. આ શોપ ખોલવામા શાળાના આચાર્ય કાળુભાઈ પઠાણ અને શાળાના શિક્ષકમિત્રોએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો