તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાણપુર પાંજરાપોળમાં ઉત્તમ સ્વામીએ જન્મદિવસ ઉજવ્યો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ના રાણપુર પાસે આવેલાં લોયાધામ લોયા સ્વામિનારાયણ મંદિરના સંત ઉત્તમ સ્વામીનો મંગળ‌વારે જન્મ દિવસ હતો. તેમણે જન્મદિવસની ઉજવણી રાણપુર પાંજરાપોળના એક હજાર કરતા વધુ અબોલ પશુઓની સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી. જેમાં 400 મણ લીલી નિણ પાંજરાપોળના પશુઓને ખવડાવી જન્મદિવસ ઉજવ્યો હતો. જ્યારે રાણપુર પાંજરાપોળના ટ્રસ્ટીઓએ લોકો ને અપીલ કરી છે કે રાણપુર પાંજરાપોળ ને કોઈ જાતની આવક નથી અને 30 લાખ નુ દેવુ છે. દરોજ નો 40 હજાર નો ખર્ચ છે 1000 કરતા વધારે નિરાધાર પશુઓના પાલન માટે રાણપુર પાંજરાપોળ ને દાન આપવા માટે વિનંતી કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો