તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉમરાળાના યુવકે ગાય ચરાવવાની ના પાડતાં માર પડ્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાણપુર તાલુકાના ઉમરાળા ગામમા રહેતા નરેશભાઈ મથુરભાઈ ડાભી જાતે કોળી ઉ.વ 27 અલમપુર ગામે ગમની સીમમા આવેલા પોતાની વાડીએ તા.11ના રોજ સાંજના અલમપુર ગામના ભરવાડ સમાજના યુવકો ગાયુ રચાવતા હતા ત્યારે તેઓને નરેશભાઈએ ગાયો ચરાવવાની ના પાડતા ભરવાડ સમાજના 10 યુવકોએ ભેગા મળી નરેશભાઈને હથિયાર વડે હુમલો કરી નાખવાની ધમકી આપી હતી. આ અંગે નરેશભાઈ ડાભીએ રાણપુર પોલીસ સ્ટેશનમા રાધુભાઈ જોગવા, રામજીભાઈ, સીધાભાઈ જોગવા, સતાભાઈ ભરવાડ, માલાભાઈ, રણછોડભાઈ ભરવાડ, ભરતભાઈ ભરવાડ, બુટાભાઈ ભરવાડ, ગભાભાઈ ભરવાડ, બુટાભાઈ ભરવાડ સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો