તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વઢવાણમાં આવેલા આશ્રમે 18 લોકોએ બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વઢવાણના અમરબૌધિ બૌદ્ધ વિહાર આશ્રમે પોષ પુર્ણિમા નિમિતે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 18 લોકોએ હિન્દુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો.

વઢવાણના અમર બૌધિ બૌદ્ધ વિહાર આશ્રમે પોષ પુર્ણીમા બુદ્ધ વર્ષ 2563 કાર્યક્રમ યોજાયો હતો.તા.10-1-20ના રોજ યોજાયેલ આ કાર્યક્રમમાં એનઆરસી અને નાગરીકતા કાનુન વિરૂધ્ધ સુરત, સુરેન્દ્રનગર, લીંબડી, સાયલા, થાન, લીંબડી, રાણપુર, અઢાર લોકોએ હિન્દુ ધર્મ છોડી ભિક્ષુ પથિક દ્વારા બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અપનાવ્યો હતો. આ કાર્યક્રમમાં 50 લોકોએ ભોજન દાન કર્યુ હતુ. જેના દાતા અરવિંદ શ્રેષ્ઠી બન્યા હતા. આ કાર્યક્રમમાં ચંન્દ્રસેન શ્રેષ્ઠીએ ઉપસ્થિતરહી ને બૌદ્ધ દિક્ષાર્થીઓને ધર્મજ્ઞાન આપ્યુ હતુ. બૌદ્ધ ધર્મ અપનાવેલા લોકોમાં વિજય દેવશી ચૌહાણ, લિલાદેવી વિજયભાઇ, સોલંકી રમેશભાઇ મોતીભાઈ, નેહલબેન રમેશભાઇ, મહેશ્વરી રમેશભાઇ,

અનુસંધાન પાના નં.3

વઢવાણના અમર બૌધિ બૌદ્ધ આશ્રમે કાર્યક્રમ યોજાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો