તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાતના વધુ એક \'સિંહ\'નો ભારતીય ક્રીકેટ ટીમમાં સમાવેશ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પોરબંદરનાં યુવા ક્રિકેટરનો આઇપીએલ પછી જમ્પ : સાથી ક્રિકેટરો અને શહેરમાં ખુશીની લહેર

‘‘ભારતીય ક્રિકેટ ટીમમાં રમવાનું મારૂં નાનપણથી જ એક સ્વપ્ન હતું. આજે ઝીમ્બાબ્વેની સીરીઝમાં ભારતીય ટીમમાં મારો સમાવેશ થતા મારૂં આ સ્વપ્ન સાકાર થયું છે’’ આ શબ્દો છે પોરબંદરના ક્રિકેટર જયદેવ ઉનડકટના. પેરેડાઈઝ વિસ્તારમાં રહેતા અને પોલીટેકનીકમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા દિપકભાઈ ઉનડકટના પુત્ર જયદેવને બચપણથી જ ક્રિકેટનો જબરો શોખ હતો. સેન્ટ મેરી સ્કૂલમાં અભ્યાસ કરવાની સાથે જયદેવે પોરબંદરની ધી દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ક્રિકેટની તાલીમ લેવાનું શરૂ કર્યું હતું.

આગળ વાંચો : યશકલગીમાં વધુ એક છોગું ઉમેરાયું, મારા કોચને હું કદી નહીં ભૂલું, જયદેવ શ્રેષ્ઠ પ્રદર્શન કરશે