મેઘરાજાને વરસવા વિનવણી કરતાં દરિયાદેવ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકો વરસાદની આતુરતા પુર્વક રાહ જોઇ રહયાં છે અને મેઘરાજાને  મનાવવા ઠેર-ઠેર પ્રાર્થનાઓ થઇ રહી છે પરંતુ એક તરફ ગગનમાં વાદળો ઘેરાય છે પણ વરસતા નથી. ત્યારે દરિયાદેવ પણ વરૂણદેવને  મનાવવા પ્રાર્થના કરતાં હોય એવું દ્રશ્ય કેમેરામાં કલિક થઇ ગયું હતું.  
અન્ય સમાચારો પણ છે...