તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદર: કરાર આધારીત કર્મીના પ્રશ્ન અંગે મુખ્યમંત્રીને રજૂઆત

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદર: પોરબંદરમાં કરાર આધારીત કર્મચારીના પડતર પ્રશ્નોના નિવારણ માટે જિલ્લા પંચાયતના પ્રમુખ રમેશભાઈ ઓડેદરાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. જિલ્લામાં કરાર આધારીત, આઉટસોર્સ, રોજમદાર કર્મચારીઓ જિલ્લાની વિવિધ કચેરીઓમાં કામ કરી રહ્યા છે. છેલ્લા ઘણા વર્ષોથી તેઓ 11 માસના કરાર આધારીત સંતોષકારક કામ કરે છે પરંતુ તેઓને યોગ્ય વળતર મળતું ન હોવાથી જિલ્લા પંચાયતના પ્રમુખ રમેશભાઈ ઓડેદરાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી અને આઉટસોર્સ કર્મચારીના પડતર પ્રશ્નોના પગારવધારો, સમાન કામ સમાન વેતન, જોબ સિક્યુરીટી સહિતના નિવારણ માટે માંગ કરી હતી.
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો