તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદરમાં મુસ્લિમ બિરાદરોએ ઈદ ઉલ અઝહાની ઉજવણી કરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર: પોરબંદર શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ અદહાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. કુરબાની ઈદ તરીકે ઓળખાતા મુસ્લિમ સમુદાયના આ પર્વ પર તમામ ઈદગાહો, મસ્જિદોમાં સેંકડો બિરાદરોએ ખાસ નમાઝ અદા કરી હતી. નવાં વસ્ત્ર પરિધાન સાથે સજ્જ થઈ બાળકોથી લઈ બુઝુર્ગોએ બકરી ઈદના તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. આ પર્વ નિમીતે મુસ્લિમ બિરાદરોએ દરગાહ પર ફૂલ ચડાવી દેશના વિકાસ, કોમીએકતા અને સર્વેનું કલ્યાણ થાય તેવી ખાસ દુઆ અલ્લાહને કરી હતી.
 
અન્ય સમાચારો પણ છે...