તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગણપતિનાં વિસર્જન વેળા પોરબંદરમાં માનવ સાગર ઘુઘવાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદર: પોરબંદરમાં ગણેશચતુર્થીના દિવસથી ગણેશોત્સવનો ભક્તિભાવ સાથે પ્રારંભ થયો હતો. શહેરના મોટાભાગના રસ્તાઓમાં ગણેશજીની વિવિધ મુદ્રાવાળી મૂર્તિની સ્થાપના કર્યા બાદ 5દિવસ સુધી પૂજા-અર્ચના તેમજ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજીને વિઘ્નહર્તાની આરાધનામાં સુદામાનગરી લીન બની હતી. આજે પાંચમાં દિવસે ગણેશ વિસર્જનનો કાર્યક્રમ યોજાયો હતો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો