તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિગ્વિજય સિંઘ ગાંધી જન્મસ્થળ પોરબંદરની મુલાકાતે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર: મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ગાંધીભૂમિ પોરબંદરની મુલાકાતે આવી પહોંચ્યા હતા અને તેઓએ ગાંધી જન્મસ્થળ અને કીર્તિમંદિરની મુલાકાત લીધી હતી અને ગાંધીજીને પુષ્પાંજલી અર્પણ કરી હતી. ગાંધીજીના જીવન પર આધારીત તૈયાર કરવામાં આવેલા ચિત્રોને નિહાળ્યા હતા અને ત્યારબાદ કીર્તિમંદિરની વિઝીટ બુકમાં ગાંધીજી પ્રત્યેના પોતાના વિચારો રજૂ કર્યા હતા.
અન્ય સમાચારો પણ છે...