તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફેઇઝ-2 નું કામ ટલ્લે ચઢતા માછીમારોમાં રોષ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં સમસ્ત ખારવા જ્ઞાતિના વાણોટ પ્રેમજીભાઈ ખુદાઈ દ્વારા જિલ્લાના સાંસદ સાથે માછીમારોના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. પોરબંદર શહેરમાં બંદર પર પૂરતી સુવિધા ન હોવાના કારણે માછીમારોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ અહીં પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં આવી નથી અને છેલ્લા ઘણા લાંબા સમયથી ફેઝ-2 નું કામ ટલ્લે ચડી ગયું છે. ત્યારે પોરબંદરના સાંસદ રમેશ ધડુક સાથે માછીમારોના પ્રશ્નો અંગે રૂબરૂ ચર્ચા કરવામાં આવી હતી. સમસ્ત ખારવા જ્ઞાતિના પ્રમુખ પ્રેમજીભાઈ ખુદાઇ, નરસિંહ ભાઈ જુંગી, મનીષભાઈ, વિશાલભાઈ મઢવી વગેરે અગ્રણીઓએ સર્કિટ હાઉસ ખાતે માછીમારોની સમસ્યાના નિરાકરણ અંગે રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો