તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોડાસામાં યુવતી પર દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારનારને પકડી ફાંસીની સજા કરો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસામાં કોલેજમાં અભ્યાસ કરતી માસૂમ દીકરી પર દુષ્કર્મ કરી તેમને નરાધમોએ મોતને ઘાટ ઉતારી દીધી છે ત્યારે આ માસૂમ દીકરીના આત્માને શાંતિ મળે અને નરાધમોને સખત સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી. પોરબંદર જિલ્લા એનએસયુઆઈ દ્વારા માણેકચોક ખાતે કેન્ડલ પ્રગટાવીને ભોગ બનનાર દીકરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવ્યા હતા. ચાર રહેવાની તાત્કાલિક ધોરણે પોલીસે ધરપકડ કરી તેમની સામે ગુનો નોંધી તેમને ફાંસીની સજા ફટકારવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. આ તકે જીલ્લા એનએસયુઆઇના પ્રમુખ કિશન રાઠોડ, ધર્મેશ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો