તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

2 ઇચ વરસાદ પડતા પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડમાં પાણી ભરાઇ ગયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
2 ઇચ વરસાદ પડતા પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડમાં પાણી ભરાઇ ગયા છે, હાથી ગ્રાઉન્ડ અને લોકમેળા ગ્રાઉન્ડમાં રાસોત્સવ યોજાશે, નવરાત્રીને હવે એક દિવસની વાર છે ત્યારે ગ્રાઉન્ડમાં પાણી ભરાતા રાસોત્સવના આયોજકો ચિંતીત બન્યા છે અને ગ્રાઉન્ડમાંથી પાણીના નિકાલ માટેની તૈયારીઓ હાથ ધરી છે. હાલ તો આ ગ્રાઉન્ડમાં પાણી હોવાથી જમીન પણ પોંચી થઇ ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...