તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિજચેકીંગ, 96 જોડાણમાં ગેરરિતી, 10.43 લાખનો દંડ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
માળીયાના વીરડી,અમરાપુર, દેવગામ સહિતના ગામોમાં વીજચોરી અટકાવવા માટે પોરબંદર ડિવિઝન ના અધિક્ષક કોડિયાતર અને નાયબ ઈજનેર ગોવાણીની રાહબરી હેઠળ ચેકીંગ હાથ ધરાયુ હતું જેમાં 96 જોડાણમાં ગેરરીતિ બહાર આવતા રૂ.10.43 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.આ કામગીરીમાં 34 ટીમો જોડાઈ હતી તેમ નવનીતભાઈ ડાંગરે જણાવ્યું હતું.આગામી દિવસોમાં પણ કામગીરી શરૂ જ રહેશે તેમ જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો