ભેટકડી ગ્રા.પં.ની પેટાચૂંટણી 20 જાન્યુઆરીએ યોજાશે

ભેટકડી ગ્રા.પં.ની પેટાચૂંટણી 20 જાન્યુઆરીએ યોજાશે સોઢાણા | પોરબંદર તાલુકાના ભેટકડી ગામની ગ્રામપંચાયત 6 માસ...

DivyaBhaskar News Network | Updated - Jan 11, 2019, 03:36 AM
Porbandar News - voter turnout will be held on january 20 033617
ભેટકડી ગ્રા.પં.ની પેટાચૂંટણી 20 જાન્યુઆરીએ યોજાશે

સોઢાણા
| પોરબંદર તાલુકાના ભેટકડી ગામની ગ્રામપંચાયત 6 માસ અગાઉ સુપરસીડ થઈ હતી અને આ ગ્રામપંચાયતની પેટાચૂંટણીનું આયોજન થયું છે. ચૂંટણીપંચે આગામી તા. 20 જાન્યુઆરીના રોજ ગ્રામપંચાયતની ચૂંટણી યોજવાનું આયોજન હાથ ધર્યું છે. હાલ ગ્રામપંચાયતની ચૂંટણી નજીક આવતા ચૂંટણીનો માહોલ પણ ગરમાયો છે. ગ્રામપંચાયતની ચૂંટણીમાં સરપંચપદના ઉમેદવારના 4 ફોર્મ ભરાયા છે અને સભ્યપદ માટે 8 વોર્ડ છે. સભ્યપદની ઉમેદવારી માટે 6 ફોર્મ ભરાયા છે.

X
Porbandar News - voter turnout will be held on january 20 033617
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App