તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

12 જાન્યુઆરીએ પોરબંદર-મુંબઇ અને મુંબઇ-પોરબંદર વચ્ચેની ટ્રેન મોડી પડશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ રેલ્વે ડિવીઝનમાં બ્લોક લેવાને લીધે આગામી તા.12 જાન્યુઆરીએ પોરબંદરની મુંબઇ અને મુંબઇથી પોરબંદર વચ્ચે દોડતી સૌરાષ્ટ્ર એકસપ્રેસ ટ્રેન જવામાં 15 મિનીટ અને આવવામાં 1.45 કલાક મોડી ચાલશે.

રેલ્વે બ્લોકને લીધે 12 જાન્યુઆરી,2020 ના રોજ પોરબંદરથી મુંબઇ ચાલતી પોરબંદર-મુંબઇ સેન્ટ્રલ ગાડી નં. 19016 વાકાનેર સ્ટેશન સુધી 15 મીનીટ મોડી ચાલશે તેવી જ રીતે આ જ દિવસે મુંબઇસેન્ટ્રલ-પોરબંદર વચ્ચે ચાલતી ગાડી નં.19015 થાન સ્ટેશન સુધી 1.45 કલાક મોડી ચાલશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો