તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રાફિક જાગૃતિ અંગે રૂપાળીબાગથી કિર્તી મંદિર સુધી વિદ્યાર્થીઓની રેલી યોજાઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર |પોરબંદરમાં જિલ્લા ટ્રાફિક પોલીસ અને જેસીઆઇ સંસ્થા દ્વારા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. લોકોમાં ટ્રાફિક અંગે જાગૃતિ આવે તેવા આશયથી રૂપાળીબાગથી કિર્તિમંદિર સુધી વિદ્યાર્થીઓની રેલી યોજવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ બેનરો અને સૂત્રોચ્ચાર કરી પત્રીકાઓનું વિતરણ કરી ટ્રાફિક નિયમો અંગે લોકોને માર્ગદર્શન આપ્યું હતુ. આ તકે સંસ્થાના લાખણસીભાઇ ગોરાણીયા, પૂર્ણેસભાઇ જૈન સહિત મોટી સંખ્યામાં નગરજનો પણ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો