તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાણાવાવમાં ઈન્કમટેક્ષ અંગે વેપારીઓને માર્ગદર્શન અપાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર નજીક આવેલ રાણાવાવ ખાતે ઈન્કમટેક્ષ અંગે વેપારીઓને માર્ગદર્શન આપવા માટે એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. રાણાવાવ ખાતે આવેલ લોહાણા મહાજનવાડી ખાતે સેમીનાર યોજવામાં આવ્યો હતો. આ સેમીનારમાં જામનગરના ઈન્કમટેક્ષ જોઈનીંગ કમીશનર પી.એસ. ભલ્લા હાજર રહ્યા હતા અને તેઓને વેપારીઓને ઈન્કમટેક્ષ અંગે વિસ્તૃતમાં માર્ગદર્શન આપ્યું હતું. ઈન્કમટેક્ષને લગતા અનેકવિધ પ્રશ્નોના નિરાકરણ વિષે માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...