તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેપાર-ઉદ્યોગના પ્રશ્નો કેન્દ્ર અને રાજ્યના બજેટમાં લેવાશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં વેપાર-ઉદ્યોગને લગતા પ્રશ્નો કેન્દ્ર અને રાજ્ય સરકારના બજેટમાં લેવા અંગે ડિસ્ટ્રીકટ ચેમ્બર દ્વારા સાંસદને રજૂઆત કરાઇ હતી.

પોરબંદરમાં ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ભરતભાઇ રાજાણી દ્રારા સરકીટ હાઉસ ખાતે સાંસદને રજૂઆત કરવામાં આવી હતી. વેપાર-ઉદ્યોગ સાથે સંકળાયેલ સમગ્ર પોરબંદર જિલ્લાના મિત્રોને પોત-પોતાના વેપાર-ઉધોગને લગતા ધારાસભ્ય-સાંસદને લગતા પ્રશ્નો તથા આગામી ફેબ્રુઆરીમાં રજૂ થનાર કેન્દ્ર અને રાજ્યના બજેટમાં કોઇ પણ પ્રકારની સુચનાઓ કરવાની હોય તો ડિસ્ટ્રીકટ ચેમ્બર કોમર્સ ખાતે મોકલી આપવા જણાવાયુ હતુ. સંસ્થાના પ્રમુખે સાંસદને વેપાર-ઉધોગને લગતા પ્રશ્નોને કેન્દ્ર અને રાજય સરકારના બજેટમાં સમાવવા રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો