સમસ્ત બોખીરા ગ્રામજનો દ્વારા 24 કલાક અખંડ રામધુન યોજાઈ

Porbandar News - total 24 hours by integrated bochira villagers took place in ramkun 032508

DivyaBhaskar News Network

Dec 30, 2018, 03:25 AM IST
પોરબંદરમાં સમસ્ત બોખીરા ગ્રામજનો દ્વારા મહેર સમાજની વાડી ખાતે 24 કલાક અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે આરતી તથા મહાપૂજા, ભજન, સત્સંગ, કીર્તન તથા અવિરતપણે મહાપ્રસાદીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સાથોસાથ વહેલી સવારથી જ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં 200 થી વધુ લોહીની બોટલો એકત્રીત કરવામાં આવી હતી.

આ પ્રસંગે વિશ્વંભરી મહારાજ બાબુ બાપુ, છોટુનાથ બાપુ, લખુ ભગત સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

X
Porbandar News - total 24 hours by integrated bochira villagers took place in ramkun 032508
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી