તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસાવાડા ગામે આજે રાત્રીસભા યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | પોરબંદર તાલુકાના વિસાવાડા ગામે આજે તા. 27/2 ના રોજ સાંજે 7:30 કલાકે રાત્રીસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા અને તાલુકા કક્ષાના તમામ વિભાગના અધિકારીઓ આ સભામાં ઉપસ્થિત રહી સરકારની વિવિધ યોજનાઓથી ગ્રામજનોને માહિતગાર કરવામાં આવશે અને ગ્રામજનોના પ્રશ્નોની રજૂઆતો પણ સાંભળવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો