તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાયને મારવા મુદ્દે 3 શખ્સે યુવાનને ગાળો ભાંડી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોરીચા સીમમાં રહેતો બાબુ નરબત ખુંટી નામના યુવાનને રાજશી તથા બે અજાણ્યા શખ્સો સામે ગાયને મારવા બાબતે બોલાચાલી થતા ત્રણેય શખ્સોએ યુવાનને ભૂંડી ગાળો કાઢી પાછળ દોડ્યા હતા. જેથી યુવાન પડી જતા માથામાં લાગતા ત્રણેય શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો દાખલ કરી આગની વધુ તપાસ બગવદરનાં ASI બી.કે. ઝાલા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...