તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છાંયામાં હજારોની સંખ્યામાં ભાવિકો કરી રહ્યા છે શિવકથાનું રસપાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | પોરબંદર નજીક છાંયામાં શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે. વ્યાસપીઠે બિરાજમાન થઈ કથાકાર દરરોજ શિવમહિમાના અનેક પ્રસંગોનું વર્ણન કરી રહ્યા છે. અહીં અલગ-અલગ વેશભૂષાના દર્શન પણ યોજવામાં આવી રહ્યા છે. આ તકે હજ્જારોની સંખ્યામાં ભક્તજનો કથાનું રસપાન કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...