તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાડી પ્લોટમાં ફ્લેટના તાળા તોડી સોનાના દાગીનાની ચોરી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

પોરબંદરના વાડીપ્લોટ વિસ્તારના અેપાર્ટમેન્ટના ત્રીજા માળે અાવેલા ફલેટના તાળા કોઇ ચોરે તોડીને ફલેટમાંથી રૂ.2,92,500 ની કિંમતના 19.5 તોલા સોનાના દાગીનાની ચોરી કરી છે.

અા અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજેશ ઉદેયશંકર પાલ (ઉ.48) ના સિધ્ધી વિનાયક અેપાર્ટમેન્ટમાં અાવેલા ફલેટ નં.-304 ના ગત તા.22-02 થી તા.10-03 દરમ્યાન કોઇ ચોરે તાળા તોડીને ફલેટની અંદર કબાટમાંથી સોનાના દાગીનાઅો નીકલેશ નંગ-4 વજન 5 તોલા, વીંટી નંગ-7 વજન 3 તોલા, બંગળી જોડી-1 વજન 1 તોલા, કાનની બુંટી જોડી-20 વજન 8.5 તોલા, લોકેટ જોડી-2 વજન 1 તોલા, બ્રેસ્ટલેટ-1 વજન 1 તોલાની ચોરી કરી લેતા અા અંગે પોલીસમાં ફરીયાદ કરવામાં અાવી છે. વધુ તપાસ કમલાબાગ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર અેસ.અેમ.જાડેજાઅે હાથ ધરી છે.

રૂ. 2,92,500ની ચોરીની ફરિયાદ નોંધાઇ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો