તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાણાવાવ સ્ટેશન પ્લોટના યુવાને ઝેરી દવા ગટગટાવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાણાવાવ સ્ટેશન પ્લોટનાં યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી.પ્રાપ્ત વિગત મુજબ, રાણાવાવ સ્ટેશન પ્લોટ, અમરદડ રોડ પર રહેતા જય સતિષ સરવૈયા (ઉ. વર્ષ 20) નામના યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા તેને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. આ અંગે વધુ તપાસ રાણાવાવના હેડ કોન્સ્ટેબલ બાપોદરા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...