તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કુવામાં ઉતરેલા મજુર યુવાનનું વિજશોક લાગતાં મોત નિપજ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુળ રાજસ્થાનનાં ઓજાણ ગામનો અને હાલ કિંદરખેડા વાડી વિસ્તારમાં રહેતો ત્રીલોકસીંગ હીમ્મતસીંગ રાજપુર (ઉ. વર્ષ 24) નામનો મજુર યુવાન કૂવામાં કામ માટે ઉતર્યો હતો. અને કામ કરતો હતો તે દરમિયાન ઈલેક્ટ્રીક મોટરમાં અકસ્માતે શોક લાગતા ઘટનાસ્થળે જ આ યુવાનનું મોત નીપજતા તેના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ યુવાનને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હોવાનું જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...