તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવરાત્રીમાં વરસાદ વિલન બને તેવી શકયતા / પોરબંદરમાં 4 દિવસથી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવરાત્રીમાં વરસાદ વિલન બને તેવી શકયતા / પોરબંદરમાં 4 દિવસથી વરસાદ વરસી રહયો છે. ભાદરવો પુરો થયો છતા વરસાદની આગાહી થઇ રહી છે. ત્યારે પોરબંદરમાં રાસોત્સવ અને પ્રાચીન ગરબીના સંચાલકો અને ખેલૈયાઓ ચિંતીત બન્યા છે. હજુ વરસાદ પડશે તો આયોજનો મોકૂફ રાખવા પડે તેવી સ્થિતીની શકયતા જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...