તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉછીના રૂપિયા શખ્સને ન આપતાં યુવાનને મારમાર્યો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આદિત્યાણામાં યુવાનને શખ્સે ઉછીના રૂપીયા માંગતા યુવાને વધુ રૂપીયા આપવાની ના પાડતા ઉશ્કેરાઈ જઈને ગેડીયાનો ઘા કરી ઈજા પહોંચાડ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, આદિત્યાણામાં મહેર સમાજ પાસે રહેતો આવડા વિક્રમ કડછા નામના યુવાન પાસે ખોડા દેવા નામના શખ્સે ઉછીના રૂપીયા માંગ્યા હતા.

જેથી યુવાને 200 રૂપીયા ઉછીના આપ્યા હતા. પરંતુ શખ્સે વધુ રૂપીયા માંગતા યુવાને વધુ રૂપીયા આપવાની ના પાડતા ખોડો ઉશ્કેરાઈ ગયો હતો અને ભૂંડી ગાળો કાઢી ગેડીયાનો ઘા કરી મુઢ ઈજા પહોંચાડી હતી. આ અંગે યુવાને પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો