સગીરાનું અપહરણ કરી શખ્સે બિભત્સ હરકતો કરતાં ફરિયાદ

DivyaBhaskar News Network

Jan 11, 2019, 03:37 AM IST
Porbandar News - the person complained of abusive behavior by kidnapping a minor 033733
પોરબંદરની સગીરાનું અપહરણ કરી શખ્સે બિભત્સ હરકતો કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પોરબંદરમાં રહેતી એક સગીર વયની 14 વર્ષ 7 માસ ની કિશોરી સાથે વસુંધરા કોમ્પ્લેક્ષમાં રહેતો આદિત્ય મહેશ જોષી નામના શખ્સે સગીરા હોવાનું જાણવા છતાં પ્રેમસબંધ બાંધી તા. 9/1 ના રોજ રાત્રીના સમયે ઘરેથી અપહરણ કરી એમ.જી. રોડ પર આ સગીરાને સ્પર્શ કરી, બિભત્સ હરકતો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો દાખલ કરી, આગળની તજવીજ હાથ ધરી છે.

X
Porbandar News - the person complained of abusive behavior by kidnapping a minor 033733
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી