તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

LRD ના પરીક્ષાર્થીઓ માટે રાત્રીરોકાણ અને ભોજનની વ્યવસ્થા કરાઈ \'તી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | રાણાવાવમાં આવેલ સંત કબીર સંકુલ અને શિવમ પ્રાથમિક શાળા દ્વારા એલ.આર.ડી. પરીક્ષાર્થીઓ માટે રહેવા તથા જમવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી. સાથે સાથે લોકરક્ષક દળની પરીક્ષાનું માર્ગદર્શન આપવા માટે 3 કલાકનો સેમીનાર પણ યોજવામાં આવ્યો હતો. જેમાં ડેપ્યુટી મામલતદાર વિનયભાઈ માવદીયા સહિતના તજજ્ઞોએ પરીક્ષાલક્ષી માહિતી આપી હતી. આ સુવિધાનો લાભ 35 થી વધુ પરીક્ષાર્થીઓએ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...