જ્યુબેલી પુલ પાસે બાઈક સ્લીપ થતા યુવાનને ઈજા

પોરબંદરમાં ખાપટ વિસ્તારમાં રહેતો અરવિંદ કાનજીભાઈ સરવૈયા નામનો યુવાન પોતાની માતા ગીતાબેનને કામ પરથી લેવા જતો...

DivyaBhaskar News Network | Updated - Jan 11, 2019, 03:37 AM
Porbandar News - the injury to a youth who had a bike slip near the jubilee bridge 033723
પોરબંદરમાં ખાપટ વિસ્તારમાં રહેતો અરવિંદ કાનજીભાઈ સરવૈયા નામનો યુવાન પોતાની માતા ગીતાબેનને કામ પરથી લેવા જતો હતો. તે દરમિયાન પોતાનું બાઈક GJ 25 E 679 ચલાવીને જ્યુબેલી પુલ પરથી પસાર થતા અચાનક બાઈક સ્લીપ થઈ જતા માથાના ભાગે ઈજા થતા યુવાનને ભાવસિંહજી હોસ્પિટલ ખાતે સારવારઅર્થે ખસેડવામાં આવેલ છે. વધુ તપાસ જે.એન. ચૌહાણ ચલાવી રહ્યા છે.

X
Porbandar News - the injury to a youth who had a bike slip near the jubilee bridge 033723
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App