તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરમાં એન.કે.મહેતા હોસ્પીટલને સરકારે બે અલગ અલગ હુકમથી 1970 ના

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં એન.કે.મહેતા હોસ્પીટલને સરકારે બે અલગ અલગ હુકમથી 1970 ના દાયકામાં હ્રદય રોગના દવાખાના અને હોસ્પિટલના હેતુ માટે વિનામૂલ્યે જમીન ફાળવી હતી. આ જમીનનો એલોટી સંસ્થા દ્વારા ઉપયોગ કરવામાં આવતો ન હોવાથી કલેકટર દ્વારા શરતભંગનો કેસ ચલાવી વર્ષ 2017 માં એક વરસની અંદર હોસ્પિટલ શરૂ કરવાની મુદત આપેલ હતી. સંસ્થા દ્વારા અમલવારી ન કરાઇ હોય અને હોસ્પિટલ શરૂ કરવાની કાર્યવાહી ન થતા, કલેકટરે ફરીથી એલોટ સંસ્થાને સાંભળી, ફાળવેલ જમીનનો ઉપયોગ થતો ન હોવાથી જમીન ખાલસા કરવા હુકમ કરી, આ જમીનનો જિલ્લા વહીવટી તંત્રએ કબજો લીધેલ હોવાનું જણાવાયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો